ઘણી વખત એવું થાય કે સામાજિક વિજ્ઞાન એ કંટાળાજનક વિષય છે.આ વિષયને રસ પ્રદ કેવી રીતે બનાવો એ માટે મેં કેટલીક પ્રવૃતીઓ કરાવી જેથી બાળકોને આ વિષય ખુબ જ ગમ્યો છે.જેમાં સ્થાનિક સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરીને આનંદદાયી પ્રવૃત્તિ કરાવી શકાય.સ્થાનિક જળ સ્ત્રોતોની મુલાકાતની કેટલીક પ્રવૃત્તિ ના ફોટા નીચે મુજબ છે.
Image 1
Image 2
Image 3
Image 1
Image 2
Image 3
0 comments:
Post a Comment