સામાજિક વિજ્ઞાન ટોપ ટેન જીકે
સ્પર્ધાત્મક પરીક્ષામાં જરૂર ઉપયોગી થશે
૧.૭૬ વર્ષે દેખાતો ધૂમકેતુ કયો છે?
-હેલી
૨.ભારતના કયા રાજ્યમાંથી સૌથી છેલ્લે સૂર્યાસ્ત થાય છે?
-ગુજરાત
૩.દેશમાં સૌ પ્રથમ સૂર્યોદય ક્યા રાજ્યમાં થાય છે?
-અરુણાચલ પ્રદેશ
૪.સૌર મંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે?
-બુધ
૫.સાંભર સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે?
-રાજસ્થાન
૬.આંતર રાષ્ટ્રીય દીનાંક રેખા એટલે?
-૧૮૦ પૂર્વ પશ્ચિમ રેખાંશ વૃત
૭.વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી કયો છે?
-કોટોપેકસી
૮.દુનિયાની સૌથી ઠંડામાં ઠંડી જગ્યા કઈ છે?
-વર્ખોયાનસ્ક
૯.ઓરિસ્સાની હીરાકુંડ યોજના કઈ નદી પર આવેલી છે?
-મહા નદી
૧૦.વિશ્વની પ્રયોગશાળા કઈ છે?
-ઍન્ટાર્કટિકા

0 comments:
Post a Comment